
TANKARA: ટંકારાના લજાઇ ગામે દારૂ સાથે શખ્સ ઝડપાયો
ટંકારાના લજાઇ ગામે દારૂ સાથે જયદીપભાઇ ભગવાનજીભાઇ ઉર્ફે બાબુભાઈ પડસુંબીયા ને પોલીસ દ્વારા પકડવામાં આવ્યો હતો.તે શખ્સ પાસેથી કાપડની થેલીમાં દેશી દારૂ ભરેલ કોથળીઓ નો કુલ 3.-120 નો મુદામાલ મળ્યો હતો જે પોલીસે જપ્ત કર્યો હતો. તે શખ્સ સામે ટંકારા પોલીસે દારૂ વહેચાણ અંગે ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
[wptube id="1252022"]