
બકરી ઈદ નિમિતે સફાઈ કર્મીઓ સાથે બકરી ઇદ ની ઊજવણી કરવામાં આવી.
તાહિર મેમણ – 18/06/2024- બકરી ઈદ જે ઇદુલ-અદહા મુસ્લિમ સમાજ નો પવિત્ર તહેવાર કહેવાય છે જેમાં મુસ્લિમ સમાજ કુરબાની કરે છે.જે નિમિતે આણંદ નગર પાલિકા ના અંતર્ગત આણંદ નગર પાલિકા ના સફાઈ કર્મીઓ સતત આખો દિવસ આકરા તાપ માં પણ ખડે પગે રહી વેસ્ટ નો નિકાલ કરી રહ્યાં છે.જેમનું આ કામ ખુબ સરાહનીય છે.તેના અંતર્ગત આજ રોજ આઝાદ યુવા મંચ ના પ્રમુખ યુવા અગ્રણી તુફેલ મેમણ અને મહામંત્રી અને કુરેશી સમાજ ના યુવા અગ્રણી મોહસીન કુરેશી એ નગર પાલિકા ના સફાઈ કર્મચારીઓ ની સાથે ચા-નાસ્તા ની મેજબાની કરી.અને તેમના આ કાર્ય બદલ ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા.
[wptube id="1252022"]