WADHAWAN
-
સુરેન્દ્રનગર શહેરના કૃષ્ણનગર તથા રતનપર સુધારા પ્લોટમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી ત્રણ ઈસમોને મુદ્દામાલ સાથે ઝડપી લીધા.
તા.17/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર રોકડ રકમ, ચાંદીની બિસ્કીટ નંગ 2, સોનાની લગડી નંગ 1, મોબાઈલ નંગ 1 સહીત કુલ મળીને રૂ.88,200…
-
વઢવાણ ઘરશાળા ખાતે ક્રિષ્ના ક્રિકેટ એકડમી દ્વારા એક મહિનાની વેકેશન ટ્રેનિંગ પુર્ણ
તા.16/06/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર વઢવાણ ઘરશાળા ખાતે ક્રિષ્ના ક્રિકેટ એકેડમી દ્વારા ક્રિકેટની એક મહિનાની વેકેશન ટ્રેનિંગનું આયોજન થયું હતું જેમાં…
-
સુરેન્દ્રનગર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા IPS સ્કૂલ ખાતે યોગ પ્રોટોકોલ તાલીમ શિબિર યોજાઈ.
તા.16/06/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં તા.૧૫ જૂનના રોજ સવારે ૫:૩૦ કલાકે આઈ.પી.એસ.સ્કૂલ ખાતે ‘યોગ…
-
સુરેન્દ્રનગર 181 અભયમ ટીમ અને પોલીસ ટીમ દ્વારા ભૂલા પડી ગયેલ મહિલાને તેના પરિવાર સાથે પુન મિલન કરાવ્યું.
તા.16/06/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આજરોજ એક જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પ લાઈનમાં ફોન કરી જણાવેલ કે સાયલા તાલુકાના…
-
સુરેન્દ્રનગરમાં જિલ્લા પોલીસ વડાની અધ્યક્ષતામાં સાયબર ફ્રોડ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
તા.15/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આ કાર્યક્રમમાં ફેક કોલ, OTP ના માધ્યમથી, લોભામણી જાહેરાતો, નોકરી ફ્રોડ, કસ્ટમર કેર ફ્રોડ વગેરે દ્વારા છેતરપીંડીથી…
-
સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાની ટોબેકો કંટ્રોલ સ્ટીયરીંગ કમિટીની બેઠક યોજાઇ.
તા.14/06/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં એન.સી.ડી, ટી.બી. અને ડેન્ટલ વિભાગમાં ૩૭૭ વ્યસન કરતા લોકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર જિલ્લા…
-
સુરેન્દ્રનગરનો વિધાથી કોઈપણ જાતના ટયુશન કે કોચીંગ વગર જાત મહેનત પર IIT માં પ્રવેશ મેળવ્યો
તા.14/06/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આજથી નવું શૈક્ષણિક સત્ર શરું થાય છે અને મોટાભાગના વાલીઓ એવું માને છે કે પોતાના બાળકને…
-
સુરેન્દ્રનગર વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલ, સરકારી દવાખાના, PHC, CHC, અર્બન હેલ્થ સેન્ટર અને આંગણવાડીની સઘન સફાઈ હાથ ધરાઈ.
તા.12/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત નગરપાલિકા વિસ્તારમાં નિર્મળ ગુજરાત ૨.૦ હેઠળ તા. ૧૫/૦૬/૨૦૨૪ સુધી નિર્મળ ગુજરાત સ્વચ્છતા પખવાડીયાની…
-
સુરેન્દ્રનગર જિલ્લામાં સક્ષમ શાળા એપ્લિકેશન અને તેની માર્ગદર્શિકા’ અન્વયે બે દિવસીય નિવાસી તાલીમ વઢવાણ ખાતે યોજાઈ.
તા.12/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર તમામ તાલીમાર્થીઓને ફાયર સેફ્ટી અંગે પણ માર્ગદર્શન અપાયું. સમગ્ર શિક્ષા સુરેન્દ્રનગર અને બી.આર.સી. ભવન વઢવાણ દ્વારા જિલ્લાના…
-
સુરેન્દ્રનગર શહેરના સરદારસિંહ રાણા પુલ ઉપર નશાની હાલતમાં રીક્ષા ચલાવતા ચાલકે કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી મારી ગઇ.
તા.10/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર શહેરમાં નશાખોરો બેફામ બન્યા છે અને નશાની હાલતમાં પણ વાહનો ઝડપાતાં રહે છે હજી લીમડી કોર્ટમાં…