DHRANGADHRA
-
ધ્રાંગધ્રામાં હાર્ટએટેક આવતા ફૂલગલીમાં સાસુ અને જમાઈનું ઈદના દિવસે વહેલી સવારે મોતથી ખુશીનો તહેવાર માતમમાં બદલાઈ ગયો હતો.
તા.17/062024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર ધાંગધ્રા ફૂલગલી વિસ્તારમાં રહેતા જેસદિયા ઈશાકભાઈને ઇદના દિવસે વહેલી સવારે અચાનક છાતીમાં દુખાવો ઉપાડતા હાર્ટએટેક કારણે…
-
ધાંગધ્રા ખાતે વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા લુવાણા સમાજની વાડી ખાતે બ્લડ કેમ્પમાં 128 લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું.
તા.15/06/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સમગ્ર દેશમાં આજે વિશ્વ રક્તદાન દિવસ ઊજવણી કરવામાં આવી રહી છે ત્યારે સ્વર્ગસ્થ ભિક્ષાબા ઈન્દ્રવિજય સિંહ…
-
ધ્રાંગધ્રા શહેરમાં બકરી ઈદ, તાજીયા મોહરમના તહેવાર નિમિત્તે સીટી પોલીસ પી આઈ દ્વારા ફુટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું.
તા.14/06/2024/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેર વિસ્તારમાં બકરી ઈદ તથા તાજીયા મોહરમનો તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે…
-
ધ્રાંગધ્રા પાલીકા દ્વારા સંસ્કારધામ ગુરૂકુળને ગેરકાયદેસર બાંધકામ અંગે ત્રીજી નોટીસ ફટકારી
તા.12/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સંસ્કારધામ ગુરૂકુળ ગેરકાયદે બાંધકામ અને ઉચાપતનો પોલીસ કેસ થયેલો ટ્રસ્ટી ફરાર થયા બાદ પાલીકાએ…
-
ધાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા લુવાણા સમાજની વાડી ખાતે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પમાં લોકો મોટી સંખ્યામાં રક્તદાન કરે તેવી અપીલ
તા.12/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રામાં 14 જૂન વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે ધાંગધ્રા લુવાણા સમાજની વાડી ખાતે ધાંગધ્રા બ્લડ ડોનેટ…
-
ધાંગધ્રા સંસ્કારધામ મંદિર ખાતે રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો અને સંતોએ 75 બોટલ રક્તદાન કર્યું.
તા.07/06/202/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા સંસ્કારધામ ગુરુકુળ ખાતે શ્રીરામ બ્લડ સેન્ટર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે…
-
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ધ્રાંગધ્રા પાલિકા અને સામાજિક કાર્યકરોએ સહભાગી વૃક્ષારોપણ કર્યું.
તા.05/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર આજે વિશ્વ પર્યાવરણ દિવસને વિશ્વ ભરમાં પ્રકૃતિના ખાસ જતન તરીકે ઉજવવામાં આવે છે ખાસ કરીને વર્તમાન સંજોગોમાં…
-
ધાંગધ્રા ડોક્ટર હાઉસ હોસ્પિટલની જર્જરીત ઈમારત અને ગેરકાયદેસર ચોથા માળે શેડ મામલે નોટિસ ફટકારાઈ.
તા.03/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં આવેલી ડોકટર હાઉસ હોસ્પિટલ જર્જરિત ઈમારત ઉપર ચોથા માળે બનાવેલ ગેરકાયદેસર શેડ…
-
ધાંગધ્રા પાલીકા દ્વારા ફાયર સેફ્ટી માટે હોસ્પિટલ શોપિંગ સેન્ટર, મોલ સહીત 17ને નોટિસ ફટકારાઈ.
તા.31/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નગરપાલિકા દ્વારા ફાયર સેફ્ટીને ધ્યાને લઈને ધાંગધ્રામાં આવેલી સાત હોસ્પિટલ, મોલ શોપિંગ સેન્ટર, કોસ્મેટીકની…
-
ધાંગધ્રા હાઉસિંગ બોર્ડ પાસે રહેતી સગીરા પર દુષ્કર્મ આચરનાર ઇસમની માળિયા પાસેથી પોલીસે દબોચી લીધો.
તા.29/05/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રેહતી સગીરા પર થોડા મહિના પહેલા આરોપી દ્વારા દુષ્કર્મ આચરેલ…