
દેડીયાપાડા પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનાના કામે નાસ્તો ફરતો આરોપી ઝડપાયો
રાજપીપળા : જુનેદ ખત્રી
દેડીયાપાડા પોલીસ મથક માં પ્રોહીબિશનના ગુનાના કામે નાસ્તો ફરતો આરોપીને એલસીબી નર્મદા એ નવસારી ખાતેથી ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે જેમાં પોલીસને બાતમી મળી જેના આધારે પોલીસ માણસોને નવસારી મોકલી આરોપી ઓમ પ્રકાશ મોતીસીંગ નાયક ઉર્ફે ઓમ ભૈયા ને ઝડપી પાડી આગળની વધુ તપાસ અર્થે ડેડીયાપાડા પો.સ્ટે.ને સોંપવામાં આવ્યો
[wptube id="1252022"]






