GUJARATTANKARAUncategorized
ટંકારના લજાઇ મધુબન ગ્રીન્સ સોસાયટીમાં મોરબીના પુર્વ જજના બંગલાને નિશાન બનાવતા તસ્કરો.દરવાજાના નકૂચો તોડી ચોરી કરવાનો પ્રયાસ

ટંકારાના લજાઈ નજીક આવેલ મધુબન ગ્રીન્સ સોસાયટીમાં જજ તૃપ્તિબેન ધીરજલાલ પડીયાના બંધ મકાનને નિશાન બનાવતા તસ્કરો: દરવાજાના નકૂચો તોડી ચોરી કરવાનો પ્રયાસ

મોરબીમાં જજ હતા તેમજ હાલ વ્યારા ખાતે તૃપ્તિબેન ધીરજલાલ પડીયાનું મધુબન ગ્રીન્સ સોસાયટીમાં બ્લોક નંબર સી ૬ બંગલો આવેલ છે જે મકાનના મેઇન ૬ દરવાજાના નકુચા તોડીને કોઈ અજાણ્ણયા ઇસમ દ્વારા ચોરી કરવાના ઇરાદે તેઓના ઘરના દરવાજાના નકુચા તોડીને ઘરમાં અપપ્રવેશ કરવામાં આવ્યો હતો અને ઘરવખરી અને સામાનમાં નુકસાની કરવામાં આવેલ છે જેથી કરીને આ બનાવ સંદર્ભે હાલમાં ટંકારા તાલુકાના હમીરપર ગામે રહેતા અને હાલમાં મધુબન ગ્રીન સોસાયટીમાં રહીને ત્યાં મેનેજર તરીકે કામ કરતા કાંતિલાલ અવચરભાઈ ચીકાણી પટેલ એ અજાણ્ય શખ્સની સામે ચોરીની ફરિયાદ ટંકારા પોલીસ મથકમા નોંધાવી
[wptube id="1252022"]









