BANASKANTHAPALANPURUncategorized

શ્રી સરસ્વતી આર્ટસ કોમર્સ એન્ડ સાયન્સ કૉલેજ, લિંબોઈ (મેમદપુર) એન.એસ.એસ વાર્ષિક શિબિર નો સમાપન સમારોહ યોજાયો

12 ફેબ્રુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

શ્રી સરસ્વતી આર્ટસ કોમર્સ એન્ડ સાયન્સ કૉલેજ, લિંબોઈ (મેમદપુર) એન.એસ.એસ વાર્ષિક ખાસ શિબિર૨૦૨૩-૨૪નો સમાપન સમારોહ મેજરપુરા સરસ્વતી હાઈસ્કુલમાં યોજયો. જેમાં કેળવણી મંડળનાં પ્રમુખ શ્રી.એમ.સી.હડિયોલ, કેમ્પસ ડાયરેકટર ડૉ.એલ.એસ.મેવાડા, ગામનાં સરપંચ શ્રી કિર્તિસિંહ ભાટી, દુધ ઉત.સહ.મંડળીના ચેરમેન શ્રી નટવસિંહ ભાટી, શાળાનાં પ્રિન્સિપાલ શ્રી જસવંતસિંહ રાજપૂત અને ગામનાં આગેવાનો હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. એન.એસ.એસ નાં ૫૦ વિદ્યાર્થિઓ માંથી ૨ પ્રતિનિધિઓએ ૭ દિવસનાં પોતાનાં અનુભવ રજુ કર્યા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સમગ્ર સ્ટાફગણે કરેલ.આ અંગે પુષ્કર ગૌસ્વામી એ જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button