
તા.13.02.2023
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ ખાતે વ્યાજબી દરે બેન્ક લૉન ધિરાણ કેમ્પનું આયોજન
પોલીસ હેડ કવાર્ટર, પોલીસ પરેડ ગાઉન્ડ દાહોદ ખાતે વ્યાજબી દરે બેન્ક લૉન ધિરાણ કેમ્પનું આયોજન નાયબ પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયાના અધ્યક્ષ સ્થાને તા. ૧૪ ફેબ્રુઆરી સવારે ૧૦ કલાકે આયોજન કરાયું છે. જિલ્લાના નાગરિકોને આ કેમ્પનો લાભ લેવા જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણાએ જણાવ્યું છે
[wptube id="1252022"]