GUJARATSURENDRANAGARWADHAWAN
વઢવાણ ઘરશાળા ખાતે ક્રિષ્ના ક્રિકેટ એકડમી દ્વારા એક મહિનાની વેકેશન ટ્રેનિંગ પુર્ણ

તા.16/06/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
વઢવાણ ઘરશાળા ખાતે ક્રિષ્ના ક્રિકેટ એકેડમી દ્વારા ક્રિકેટની એક મહિનાની વેકેશન ટ્રેનિંગનું આયોજન થયું હતું જેમાં 75 જેવા સ્ટુડન્ટ્સ એ ભાગ લીધો હતો કોચ રમેશભાઈ પાઠક દ્વારા તાલીમ પામેલ બાળકો માંથી બે દીકરીઓ ડિસ્ટ્રિક્ટ લેવલે અન્ડર 15 માં સિલેક્ટ થયેલ છે જ્યારે ત્રણ વિદ્યાર્થીઓ અન્ડર 19 માં સિલેક્ટ થઈ ડિસ્ટ્રિક્ટ લેવલે રમી ને એકેડમીનું નામ જિલ્લા લેવલે રોશન કર્યું છે વઢવાણ કેળવણી મંડળ દ્વારા ક્રિષ્ના ક્રિકેટ એકેડમીમાં આવનાર દિવસોમાં અનેક નવી સુવિધા ઉપલબ્ધ થશે આજે તાલીમાર્થીઓને સર્ટિફિકેટ અને ટીશર્ટ આપવામાં આવ્યા હતાં આ પ્રસંગે મંત્રી રતિલાલ ભાઈ, સુનિલભાઈ મહેતા, તૃપ્તિબેન શુક્લ, વિક્રમભાઈ દવે અને યોગેશભાઈ સાથે કોચ રમેશભાઈ પાઠક સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થી ઓ અને વાલીઓ હાજર હતાં.
[wptube id="1252022"]