
તા.૦૨.૦૮.૨૦૨૩
વાત્સલ્યમ્
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે પદભાર સંભાળતા ડો રાજદીપસિંહ ઝાલા
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક
ડો રાજદીપસિંહ ઝાલા એ પદભાર સંભાળી લીધો છે. આ પૂર્વે તેઓ અમદાવાદ એ.સી.પી ક્રાઇમ તરીકે ફરજ બજાવતા હતા. તેઓ ગુજરાતના મોરબી જિલ્લાના વતની છે. અમદાવાદ ખાતે ડીસીપી સાઇબર ક્રાઇમ તરીકેનો પદભાર તેમણે સંભાર્યો હતો. આઇપીએસ તરીકે ગુજરાત કેડર મળ્યાં બાદ તેમની પ્રથમ નિયુક્તિ વલસાડમાં એસ.પી તરીકે થઈ હતી. એસ. પી કચેરી દાહોદ ખાતે એ.એસ.પી. સિદ્ધાર્થ,નાયબ પોલીસ અધિક્ષક લીમખેડા મતિ બીશાખા જૈન તેમને આવકાર્યા હતા
[wptube id="1252022"]









