AMRELIRAJULA

ડિંગ ડોગ 11 ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 રાજુલા મા યોજાઈ

 

ડિંગ ડોગ 11 ક્રિકેટ ટુર્નામેન્ટ 2023 યોજાઇ

રાજુલા શહેરમાં ડીંગ ડોંગ ઇલેવન દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવેલ
આ ક્રિકેટ મેચ ને રાજુલા શહેર ના અગ્રણી વ્યક્તિ ઓ દીપ પ્રાગટ્ય કરી ને આ કાર્યકમ ને ખુલો મૂકેલો આજે આ મેચ માં આજે ફાયનલ રમવામાં આવેલી જેમાં પ્રથમ ઇનામ અમદાવાદની ટીમ સાઈન ઇલેવન એ આજે વિજેતા જાહેર કરવામાં આવેલ અને બીજું ઇનામ રાજુલા ડીંગ ડોંગ ને જાહેર કરવામાં આવેલ અત્રે આ મેચમાં કુલ 24 ટીમે ભાગ લીધેલો રાજુલા ડીંગ ડોંગ ઇલેવન સતત દસ વર્ષથી રાજુલા શહેરમાં આવું આયોજન કરી રહી છે પ્રથમ ઇનામ પ્રાપ્ત કરનારને રૂપિયા 51,000 નું રોકડ પુરસ્કાર તેમજ બીજું ઇનામું પ્રાપ્ત કરનાર ડીંગ ડોંગ રાજુલાને 21 હજાર રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવામાં આવેલ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટ્રોફીના દાતા ખુશાલભાઈ અરવિંદ ભાઈ ઝાપડિયા દ્વારા ટ્રોફી આપવામાં આવેલ ત્યારે વિવિધ ઇનામો વિવિધ આગેવાનોના હસ્તે આપવામાં આવેલ તેમજ ઉપરોક્ત ટુર્નામેન્ટમાં સમગ્ર ટુર્નામેન્ટમાં એન્કરિંગ તરીકે ઘનશ્યામભાઈ મશરૂ પોતાની વિશે સેવા આપેલી સમગ્ર ક્રિકેટ તો ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે રાજુલા શહેરના લોકોએ સહકાર આપેલો જેમાં અક્ષયભાઈ ધાખડા રાજુદાદા પાલિકાવાળા અમિતભાઈ બાબરીયા અજયભાઈ ગોહિલ રવભાઈ ખુમાણ વિજયભાઈ ચૌહાણ તુલસીભાઈ ચૌહાણ સુરેશભાઈ ચૌહાણ અતુલભાઇ ચૌહાણ તેમજ અરવિંદભાઈ ઝાપડિયા સહિતના વિવિધ આગેવાનોએ આ ટુર્નામેન્ટ સફળ બને તે માટે તન મન અને ધનથી તમામ રીતે આર્થિક સહયોગ આપ્યો આજના આ દિવસે
આ કાર્યકમ માં રમેશભાઈ કાતરિયા રાજુભાઈ જાખરા અક્ષયભાઈ ધાખડા ડોક્ટર ખુમાણ સાહેબ સહિત ના વિવિધ વિગેરે અગ્રણી વ્યક્તિ ઓ હાજર રહેલ અને ઉપરોક્ત વ્યક્તિ ની હાજરી માં આ ટ્રોફી સહિત ના ઇનામો વિતરણ કરવા માં આવેલ અત્રે ઉલેખનીય બાબત એ છે આ ક્રિકેટ વાલ્મિકી સમાજ ના યુવાનો એ જ આયોજન કરેલી અને તમામ ટીમ વાલ્મિકી સમાજની ટીમે જ ભાગ લીધેલો…..

[wptube id="1252022"]
Back to top button