AMRELIGUJARATRAJULA

રાજુલામાં રામ મઢી યાદવચોક ખાતે સંત મીલન ભંડારો અને તિથિ કાર્યક્રમ ઉજવાયો

સંતો મહંતો કરાયા સન્માનિત

રાજુલામાં રામ મઢી યાદવચોક ખાતે સંત મીલન ભંડારો અને તિથિ કાર્યક્રમ ઉજવાયો

યોગેશ કાનાબાર રાજુલા


રાજુલા ઓર શહેરમાં રામ મઢી યાદવ ચોક વિજય હનુમાન મંદિર ખાતે મહંત શ્રી સીતારામ દાસ ગુરુ શ્રી ભરતદાસ બાપુ ખાતે ઉંમર વર્ષ 70 તારીખ ૧૦.૦૬.૨૦૧૬ ના રોજ સાંકેતવાસ થયેલ જેનું ભવ્ય અને દિવ્ય તેમનો ભંડારો તેમજ તેમની તિથિ નું કાર્યક્રમ રામમઢી યાદવચોક રાજુલા ખાતે રાખવામાં આવેલ ત્યારે ઉપરોક્ત કાર્યક્રમમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું જેમાં સંતોની પધરામણી સંતોના સામૈયા તેમજ ધર્મસભા તેમજ બપોરના મહાપ્રસાદ તેમજ સંતવાણી નો કાર્યક્રમ રાખવામાં આવેલો ત્યારે આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમમાં બોડી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો ઉપસ્થિત રહેલા જેમાં સમાધિ સ્થળ દુલાભાઈ બોઘાભાઈ કાતરીયા ની વાડી ડુંગર રોડ ખાતે આ ધર્મસભાનું આયોજન પણ કરવામાં આવેલું હતું સમગ્ર કાર્યક્રમના આયોજક સ્વ બોધા આતા કાતરીયા પરિવાર બાબુભાઈ કાતરીયા દુલાભાઈ કાતરીયા વિક્રમભાઈ કાતરીયા અનિલભાઈ કાતરીયા રમેશભાઈ બાબુ ભાઈ કાતરીયા પૂર્વ પ્રમુખ રાજુલા નગરપાલિકા
પાંચાભાઇ હડીયા ભુપતભાઈ હડિયા દિનેશભાઈ હડિયા વિપુલભાઈ હડિયા અલ્પેશભાઈ હડિયા તેમજ સમસ્ત સેવક સમુદાય દ્વારા આ કાર્યક્રમનું આયોજન સુંદર આયોજન કરવામાં આવેલું

[wptube id="1252022"]
Back to top button