GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ઇંગ્લિશ દારૂની બોટલ સાથે બે ઇસમો ઝડપાયા

મોરબી ઇંગ્લિશ દારૂની બોટલ સાથે બે ઇસમો ઝડપાયા

મોરબીના લાતી પ્લોટ શેરી નં -૦૭ એરએક્ષ કારખાનાની પાસેથી આરોપી હિરેનભાઈ ચંપકલાલ સોલાણી ઉ.વ.૪૭ રહે. શક્તિ પ્લોટ નવકાર હાઈટસ ફ્લેટ નં.૪૦૨ મોરબી, મહેંદ્રભાઈ દેવજીભાઈ ચૌહાણ ઉ.વ.૨૬ રહે. એરએક્ષ કારખાનાની ઓરડીમા લાતી પ્લોટ મુનનગર મેઈન રોડ મુળ રહે ચાચાપર તા.જી. મોરબીવાળાએ વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૦૧ કિં.રૂ. ૫૭૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button