BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT
બોડેલી ઢોકલીયા ઓરસંગ બ્રીજ પાસે દેશી વિદેશી દારૂ ના અડ્ડા પર ગુજરાત સ્ટેટ મોનેટરીંગ સેલની રેડ એક મહિલા સહિત કુલ 12 સામે ગુનો નોંધાયો

દેશી વિદેશી દારૂ એક ઇકો કાર ત્રણ બાઇક સહિત કુલ કિંમત રૂપિયા ૬,૨૧,૯૨૮ નો મુદ્દામાલ કબજે કર્યો.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગતરોજ રાત્રે સ્ટેટ વિજિલન્સસેલ ને બાતમી મળી હતી કે બોડેલી ઢોકલીયા વિસ્તારનાઓરસંગ બ્રિજ નીચે
ખુલ્લેઆમ દેશી તથા વિદેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે જે અંગેની વોચ રાખી બાતમી વાળી જગ્યા પર રેડ કરતા
મુદ્દામાલ સાથે નવ આરોપીઓ ઝડપાઈ ગયા હતા. જ્યારે ત્રણ નાસી જવામાં સફળ થતાં ણત્રને વોન્ટેડ જાહેર કરાયા હતા.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી
[wptube id="1252022"]









