
નાના રોઝદાર : પત્રકાર જુનેદ ખત્રીના પુત્ર મુહમ્મદ હસનૈન એ ૩.૫ વર્ષની ઉંમરે પહેલો રોઝો રાખી ખુદાની બંદગી કરી
રાજપીપલા : જુનેદ ખત્રી
હાલ મુસ્લિમ સમુદાયનો મહત્વનો અને પવિત્ર એવો રમઝાન માસ પૂરો થવાનો આરે છે રોઝદારો આગ વરસાવતી ગરમીમાં પવિત્ર રમઝાન માસના રોઝા કરી રહ્યા છે ત્યારે નાના ભૂલકાઓ પણ તેમાંથી બાકાત નથી રાજપીપળાના પત્રકાર જુનેદભાઈ ખત્રીના પુત્ર હસનૈન ખત્રીએ ૩.૫ વર્ષની ઉંમરે જીવનનો પ્રથમ રોઝો રાખી ખુદા ની બંદગી કરી તેમજ સમગ્ર વિશ્વ શાંતિ માટે ખાસ દુઆઓ કરી છે
[wptube id="1252022"]






