
આસીફ શેખ લુણાવાડા
વિરપુરની દેસાઈ સી.એમ.હાઇસ્કૂલ ખાતે નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી

વિરપુર કેળવણી મંડળ સંચાલિત દેસાઈ સી.એમ. હાઇસ્કૂલ વિરપુર ખાતે ‘નારી વંદન ઉત્સવ‘ ઉજવણી અંતર્ગત બેટી બચાવો, બેટી પઢાવો થીમ આધારિત વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શાળાની બાલિકાઓએ વકૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવેલ છે. સ્પર્ધામાં ભાગ લીધેલ તમામ વિદ્યાર્થીનીઓને ઇનામો આપવામાં આવ્યા. શાળાના આચાર્ય કે.બી. પટેલ, સુપરવાઇઝર ડી.એચ.પટેલ, પ્રવૃત્તિના કન્વીનર એ.બી.પ્રજાપતિ, શિક્ષિકા બહેનો અને શિક્ષક મિત્રોએ કાર્યક્રમનુ ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો…
[wptube id="1252022"]









