નવયુગ વિદ્યાલય જંબુસરમાં “ગૌમાતા” માટે રોટલી અભિયાન હાથ ધરવામાં આવ્યું
નવયુગ વિદ્યાલય જંબુસરમાં “જન સેવા એ જ પ્રભુ સેવા” અતંર્ગત જૂદી જૂદી સેવાકીય પ્રવૃતિઓ થતી રહે છે જે અનુસંધાને નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ રોજ રોટલો અથવા રોટલી લાવી પ્રાર્થના પછી મોનિટર દ્વારા દરેક વર્ગખંડ માંથી ઉઘરાવી ગૌમાતાને ખવડાવી એક ઉત્તમ સિવાય પ્રવૃત્તિ નું ઉદાહરણ પૂરું પાડે છે.
રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

[wptube id="1252022"]









