ગાંધીધામ. તારીખ 7
લોકશાહીના મહાપર્વ આગામી લોકસભાનું મતદાન થઈ રહયું છે મતદારો મતદાન કરવાં જઈ રહ્યા છે ગાંધીધામ માં માલતીબેન મહેશ્વરી તેમજ કાર્યકરો પણ દરેક બુથ ની મુલાકાત લઈ રહ્યાં છે લિલાશા સર્કલ ખાતે ખાતે ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરી, અગ્રણી બળવંતભાઈ ઠક્કર, પુનિત દુધરેજા, ઇશિતા તિલવાની વાલજી પટેલ, વગેરે સેવાઓ આપી રહ્યાં છે,
મતદાન ની સ્થિતિ આ પ્રમાણે છે
કચ્છ:
કચ્છ લોકસભા બેઠક પર 7થી 01 વાગ્યા સુધી 34.26 ટકા મતદાન
અબડસા વિધાનસભા બેઠક : 35.63 ટકા
માંડવી વિધાનસભા બેઠક: 37.17 ટકા
ભુજ વિધાનસભા બેઠક: 36.88 ટકા
અંજાર વિધાનસભા બેઠક: 33.26 ટકા
ગાંધીધામ વિધાનસભા બેઠક: 30.36 ટકા
રાપર વિધાનસભા બેઠક : 30.94 ટકા
મોરબી વિધાનસભા બેઠક: 35.73 ટકા
– રાજેન્દ્ર ઠક્કર ગાંધીધામ -9879011934
[wptube id="1252022"]









