DAHOD

કડીયાકામ કરતા પિતાના પુત્ર સાહિલકુમાર લોકરક્ષકની ભરતીમાં પસંદગી પામ્યા

તા.૧૧.૦૪.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

કડીયાકામ કરતા પિતાના પુત્ર સાહિલકુમાર લોકરક્ષકની ભરતીમાં પસંદગી પામ્યા

રાજ્ય સરકાર દ્વારા લોક રક્ષકની પારદર્શક ભરતી પક્રિયાથી અનેક ગરીબ પરિવારોના યુવાનો સરકારી નોકરીનું સપનું સાકાર કરી શક્યા છે. દાહોદમાં લોકરક્ષક તરીકે જોડાયેલા સાહિલકુમાર પાલનપુરના ખોડલા ગામના છે. તેઓ જણાવે છે કે, મારા પિતા કડીઆ કામ કરે છે. લોક રક્ષકની ભરતીમાં મેં આકરી મહેનત કરી હતી અને સારું પ્રદર્શન કરતા આખરે મારી મહેનત સફળ થઈ હતી. રાજ્ય સરકાર દ્વારા પારદર્શક રીતે કરાયેલી ભરતી માટે તેમનો આભાર માનીએ છીએ

[wptube id="1252022"]
Back to top button