SAVLIVADODARA

ઝૂમખાં પ્રાં શાળામાં શાળા બાળ સંસદ શાળા પંચાયત ની ચૂંટણી યોજાય

ઝૂમખાં પ્રાં શાળામાં શાળા બાળ સંસદ શાળા પંચાયત ની ચૂંટણી યોજાય.
વડોદરા જિલ્લા પંચાયત હસ્તક સાવલી તાલુકા ની ઝૂમખાં પ્રા.શાળા માં બાળ સંસદ શાળા પંચાયત ની ચૂંટણી યોજાય. જેમાં વિદ્યાર્થીઓ એ લોક્શાહી ઢબે પોતાના પ્રતિનિધિત્વ ને શાળા વિકાસ અને પ્રગતિ માટે મત આપ્યા હતા. જેમાં જી.એસ તરીકે પરમાર અરુણા બેન પી.અને મહામંત્રી તરીકે પરમાર પ્રધ્યુમંસિંહ .એસ જંગી મત થી ચૂંટાય આવ્યા હતા. વિદ્યાર્થીઓ મા લોક્શાહી નું મહત્વ સમજાય અને મતદાન માટે ગામ લોકો મા જાગૃતિ આવે અને એક સારા નાગરિક બને તે હેતુ થી દર વર્ષે ઝૂમખાં પ્રા. શાળા માં ચૂંટણી યોજવા મા આવે છે જેમાં ચૂંટાયેલ તમામ પ્રતિનિધિઓને ઝૂમખાં શાળા પરિવાર તરફ થી અભિનદન પાઠવ્યા .

[wptube id="1252022"]
Back to top button