
રાજપીપળા વિઝડમ સાયન્સ સ્કુલનું HSC પરીક્ષામાં શરેરશ ૬૬.૫૩ ટકા પરિણામ
નર્મદા જિલ્લાની વિઝડમ વાત્સલ્ય વિદ્યાલયનું HSC માં સારું પરિણામ આવતા વિદ્યાર્થીઓમાં આનંદ
રાજપીપળા: જુનેદ ખત્રી
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવતા કહી ખુશી કહી ગમ જેવો મહલ સર્જાયો હતો નર્મદા જિલ્લાની વાત કરીએ તો જિલ્લાનું સરેરાશ પરિણામ ખૂબ નબળું આવ્યું છે શિક્ષણ ક્ષેત્રે વિકાસના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે
રાજપીપળામાં ચાલતી વિઝડમ સ્કૂલનું એચએસસી વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં સરેરાશ 66.53 ટકા પરિણામ આવતા વાલીઓ અને બાળકોમાં ખુશી જોવા મળી હતી શાળાનું ધો ૧૨ વિજ્ઞાન પ્રવાહ ગુજરાતી માધ્યમમાં ૬૩.૬૩ ટકા જ્યારે અંગ્રેજી મધ્યમાં ૬૯.૪૪ ટકા પરિણામ આવ્યું છે ત્યારે સંચાલકો વાલીઓ તેમજ શાળાના શિક્ષકો માં આનંદ જોવા મળ્યો હતો
[wptube id="1252022"]






