
બકરી ઈદ તહેવારને અનુલક્ષીને રાજપીપળામાં પોલીસની ફ્લેગમાર્ચ
રાજપીપળા : જુનેદ ખત્રી
૨૮ જૂન ૨૦૨૩
મુસ્લિમ સમુદાયના તહેવાર બકરી ઇદ ને અનુલક્ષીને રાજપીપળામાં પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ કરાઈ હતી બકરી ઈદ નો તહેવાર શાંતિ પૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે પોલીસ દ્વારા હિન્દુ મુસ્લિમ આગેવાનો સાથે બેઠક પણ કરી હતી ઉપરાંત આજે સાંજે નાયબ જિલ્લા પોલીસ અધિકારી જી. એ. સરવૈયાની ઉપસ્થિતિમાં રાજપીપળામાં વિવિધ વિસ્તારોમાં ફ્લેગમાર્ચ નું આયોજન કરાયું હતું જેમાં રાજપીપળા ટાઉન પોલીસ , સહિત પોલીસ કાફલો જોડાયો હતો
[wptube id="1252022"]






