NANDODNARMADA

વિવાદનો અંત : નર્મદા સુગર દ્વારા શેરડી પિલાણના ભાવ જાહેર કરાયા

વિવાદનો અંત : નર્મદા સુગર દ્વારા શેરડી પિલાણના ભાવ જાહેર કરાયા

રાજપીપળા: જુનેદ ખત્રી

નર્મદા જિલ્લાના નાદોદ તાલુકાના ધારીખેડા ખાતે આવેલ નર્મદા સુગર ફેક્ટરી દ્વારા પિલાણ ના ભાવ બહાર નહિ પાડવાના કારણે કેટલાક સભાસદોએ જિલ્લા કલેકટરને આવદનપત્ર આપીને વિરોધ દર્શાવ્યો હતો અને ધારીખેડા સુગર ફેક્ટરીના ચેરમેન દ્વારા પણ કોર્ટમાં કેસ ચાલતો હોવાના કારણે નવા ભાવ પાડ્યા નથી તેઓ લેટર તેઓએ સભાસદોને જાણ થાય તે માટે લેટર ઇસ્યુ કર્યો હતો,

ઘારીખેડા સુગર ફેક્ટરી ના ચેરમેન દ્વારા પીલાણા સીઝનના 2022 અને 2023નો નવા ભાવ જાહેર કરવામાં આવ્યા છે ઓક્ટોબર થી ફેબ્રુઆરી 2023 નો નવો ભાવ 3250, અને કપાત 40,ચોખ્ખો ભાવ 3210, માર્ચ 2023 નો ભાવ 3275, કપાત 40, ચોખ્ખો ભાવ 3235, એપ્રિલ 2023નો ભાવ 3325, કપાત 40, ચોખ્ખો ભાવ 3285, ના ભાવ ધારીખેડા સુગર ફેક્ટરી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે,

[wptube id="1252022"]
Back to top button