NARMADA

રાજપીપળા નજીક માંડણ ગામના વળાંક પાસે ઓડી ગાડી ભડ ભડ સળગી ઉઠી

રાજપીપળા નજીક માંડણ ગામના વળાંક પાસે ઓડી ગાડી ભડ ભડ સળગી ઉઠી

રાજપીપળા : જુનેદ ખત્રી

રાજપીપળા નજીક માંડણ ગામના વળાંક પાસે એક ઓડી ગાડી અચાનક ભડભડ સળગી ઊઠી હતી ચાલકનો આબાદ બચાવ થયો હતો

વિજયકુમાર જેંતીભાઇ પટેલે નોંધાવેલ ફરીયાદ મુજબ ઓડી ગાડી GJ 27 C 6969 ની માંડણ ગામના વળાંક પાસે ગાડીમાં અચાનક એંજીનના ભાગે કોઇ યાંત્રીક ખામીના કારણે એન્જીનમાં અચાનક અગ લાગી ગઈ હતી જેમાં ગાડી ભડભડ સળગી જતાં કાગળિયા સહિત ગાડી ભડથું થઈ જતાં આશરે આઠ લાખ રૂપિયાનું નુકશાન થવા પામ્યું છે રાજપીપળા પોલીસ મથકમાં જાણવાજોગ ફરીયાદ દાખલ કરાઈ છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button