
આમલેથા પોલીસે કારમાં લઇ જવાતા દારૂ સહિત મુદ્દામાલ સાથે બે બુટલેગરને ઝડપી પાડ્યા
રાજપીપલા : જુનેદ ખત્રી
આમલેથા પોલીસે બે આરોપીઓને દારૂની ખેપ મારતા ઝડપી પાડ્યા છે બંને આરોપીઓ (૧) વીશાલભાઇ મભાઇ રોહીત ઉ.વ.૨૫ (૨) મહેશભાઇ ઝવેરભાઇ રોહીત ઉ.વ.આ.૫૦ બંને રહે ભદામ,તળાવ ફળીયુ તા.નાંદોદ જી.નર્મદા સફેદ કલરની ફોરવ્હીલ ગાડી રજીસ્ટ્રેશન નંબર GJ 22 A 1913 ની ડીકીમાં મુકેલ વ્હિસ્કી અને બિયરના કવાટરિયા, મોબાઈલ ફોન અને કાર મળી કુલ ૩,૮૪,૧૦૦/_ રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
[wptube id="1252022"]