NANDODNARMADA

રાજપીપળામાં રામનવમી શોભાયાત્રાને અનુલક્ષી પોલીસે રુટ પેટ્રોલિંગ કર્યું

રાજપીપળામાં રામનવમી શોભાયાત્રાને અનુલક્ષી પોલીસે રુટ પેટ્રોલિંગ કર્યું

રાજપીપળા : જુનેદ ખત્રી

આગામી રામનવમી પર્વ નિમિત્તે નિકળનારી શોભાયાત્રા તેમજ રમજાન માસ ને અનુલક્ષીને રાજપીપળા પોલીસ દ્વારા ટાઉન માં શોભાયાત્રા રૂટ ઉપર LCB શાખા SOG શાખા, પૅરોલ ફ્લો શાખા તેમજ રાજપીપળા પો.સ્ટે.સ્ટાફ નાં તમામ પોલીસ અધિકારીઓ સાથે રૂટ પેટ્રોલીંગ તેમજ એરિયા ડોમીનેશન કરવામાં આવ્યું હતું, અને પોલીસ દ્રારા સુરક્ષા અને સલામતી માટે પોલીસ વિભાગ સજ્જ હોવાનો સંદેશ પાઠવ્યો હતો.

[wptube id="1252022"]
Back to top button