
મોરબીમાં વિદ્યા સંકુલ શાળામાં 285 દેશની કરન્સી અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા!

મોરબી આજના આધુનિક યુગમાં પરિસ્થિતિને પારખી શકે તેવી દ્રષ્ટિ શાળા સ્કૂલ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને શબ્દોના જ્ઞાન સાથે 285 દેશની કરન્સી ચલણી નોટો સિક્કા અને ટપાલ ટિકિટ અંગે પણ વિદ્યાર્થી જાણકાર બને તેવા ઉચ્ચ વિચારો સાથે વિદ્યાર્થીઓ માટે

ઉમા વિદ્યા સંકુલ શાળામાં મોરબીના એડવોકેટ મિતેષભાઈ ડી. દવે દ્વારા જેમાં વિવિધ ધોરણ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ રસ પૂર્વક ભાગ લીધો હતો અને ભારત દેશ સહિત કુલ 285 દેશના કરન્સી ચલણી નોટો સિક્કા અને ટપાલ ટિકિટ અંગે ઉમા વિદ્યા સંકુલ શાળા સ્કૂલના સંચાલકો દ્વારા કાર્યક્રમ વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા
[wptube id="1252022"]








