GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

KALOL:કાલોલ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘનાં પ્રમુખ તરીકે નરેન્દ્રસિંહ ગોહિલ ની વરણી.

તારીખ ૧૪/૧૦/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘના પ્રમુખ ઉપ્રમુખની વરણી કરવા માટે ગતરોજ મળેલી સમિતિની બેઠકમાં ભાજપના મેન્ડેટ આધારિત પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકેની ને વરણી કરવામાં આવેલ જેમાં કાલોલ તાલુકા ખરીદ વેચાણ સંઘના પ્રમુખ તરીકે કાલોલ ભાજપ મંડળ પ્રમુખ અને માજી તાલુકા પંચાયતના પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ તેમજ ઉપપ્રમુખ તરીકે નારણભાઈ પટેલ ની વરણી થતા ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ તેમજ પાર્ટી કાર્યકરોએ અભીનંદન પાઠવી શુભેચ્છા આપી હતી.

[wptube id="1252022"]
Back to top button