TANKARA:ટંકારા ના બસ સ્ટેશનમાં દિવાલો પર લાગેલા શબ્દનું અમલ તંત્ર ખુદ કરી ખરા અર્થે સ્વચ્છતા અભિયાન કાયમી ધોરણે રાખે

ટંકારા ના બસ સ્ટેશનમાં દિવાલો પર લાગેલા શબ્દનું અમલ તંત્ર ખુદ કરી ખરા અર્થે સ્વચ્છતા અભિયાન કાયમી ધોરણે રાખે

મોરબી જિલ્લામાં મેરી મિટ્ટી મારો દેશ કાર્યક્રમ અંતર્ગત કળશ યાત્રા શહેર જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં ફરી રહી છે ત્યારે મોરબી જિલ્લાના ટંકારા માં શાળા સ્કૂલમાં શું વિચારો વિદ્યાર્થીઓ માટે શબ્દના જ્ઞાન ઓળખ સાથે પરિવારિક જ્ઞાન શુદ્ધ વિચારો સ્વરૂપે દિવાલોમાં કે બોર્ડમાં શિક્ષકો સારા વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવતા હાલ આધુનિક યુગમાં મોટાભાગે ડિજિટલ બોર્ડ હોવાથી ડિજિટલ ગુજરાતમાં શાળા સ્કૂલોમાં પણ ડિજિટલ સ્ટેપથી શિક્ષણ વિદ્યાર્થીઓને શબ્દનું જ્ઞાન શિક્ષકો દ્વારા આપવામાં આવી રહ્યું છે જે શાળા સ્કૂલમાં પ્રાપ્ત કરેલું શબ્દનું જ્ઞાન અને શાળા સ્કૂલમાં પોઝિટિવ શુદ્ધ વિચાર જે શું વિચારોમાં વાંચ્યા હોય સાંભળ્યા હોય કે દીવાલોમાં કે બોર્ડમાં જોવા મળતા હોય એમ સરકારી કચેરીઓમાં કે રેલ્વે સ્ટેશન બસ સ્ટેન્ડ માં આજે પણ જોવા મળે છે ત્યારે મોરબીના ટંકારા ના બસ સ્ટેશનમાં બોલતી દિવાલો વાંચતા મુસાફરો અમલ તંત્ર દ્વારા કરવામાં આવે તો સોનામાં સુગંધ કહેવાય ટંકારા ખાતે લાખો રૂપિયાના ખર્ચે બનેલા નવા બસ સ્ટેશનમાં “સફાઈ એક સંસ્કાર છે” તેવા સરસ શબ્દોમાં દિવાલોમાં લખાણ છે અને મારું બસ સ્ટેન્ડ સ્વચ્છત ને વેલકમ ગંદકીને બાય બાય બસ સ્ટેન્ડ ખાતે આવા બેનરો નો સ્થાનિક કર્મચારીઓ દ્વારા અમલ કરવામાં આવે અને દીવાલો પર લખેલા શબ્દનું તંત્ર દ્વારા જતન કરવામાં આવે તો સારું છે હાલ તે દીવાલો પર લખેલા સારા શબ્દો ના માધ્યમથી સારા બસ સ્ટેશનની ઓળખ આપે છે પરંતુ તેનું જતન કાળજીપૂર્વક રાખવામાં આવેલ અને ખરા અર્થે બસ સ્ટેશનમાં સ્વચ્છતા અભિયાન જળવાઈ રહે તે જરૂરી છે





