
નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખનું દિલ્હી IMA હેડકવાટર ખાતે સન્માન
રાજપીપળા : જુનેદ ખત્રી
રાજપીપળાના ગાયનેક તબીબ અને હાલ નાંદોદ વિધાનસભાના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખનું ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન હેડ ક્વાટર દિલ્હી ખાતે “સ્પેશિયલ એમીનંટ ડોક્ટર પર્સનાલિટી” એવોર્ડ થી વિશેષ સન્માન કરવામાં આવ્યું છે જેનથી યશકલગીમાં એક નવું પીછું ઉમેરાયું છે
ડોક્ટર ડે નિમિત્તે દિલ્હી ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે ડો. દર્શનાબેન દેશમુખને “સ્પેશિયલ એમીનંટ ડોક્ટર પર્સનાલિટી” એવોર્ડ એનાયત કરાયો હતો
[wptube id="1252022"]






