GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: આતંકવાદ વિરોધી દિવસ નિમિત્તે કલેકટર કચેરી ખાતે શપથગ્રહણ કાર્યક્રમ યોજાયો

તા.૨૨/૫/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ કલેકટર કચેરી ખાતે આતંકવાદ વિરોધી દિવસ ૨૧ મે ની ઉજવણી અંતર્ગત શપથગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો,

જેમાં કલેક્ટર શ્રી પ્રભવ જોષી, નિવાસી અધિક કલેક્ટરશ્રી ચેતન ગાંધી, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી રાજેશ્રી વાંગવાણી તેમજ જિલ્લા સેવા સદન ખાતે કાર્યરત વિવિધ વિભાગના મુખ્ય અધિકારીશ્રીઓ અને તમામ વર્ગના કર્મચારીઓ પ્રથમ માળે પેસેજમાં ઉપસ્થિત રહીને આતંકવાદ વિરોધી પ્રતિજ્ઞામાં જોડાયા હતા.

[wptube id="1252022"]








