BHARUCHGUJARATJHAGADIYA

ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ 

ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ

 

 

વાતાવરણમાં અચાનક પલટો આવતા ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી

 

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો ત્યારબાદ રાત્રિના સમયે ભારે પવન ફૂંકાયો હતો, ભારે પવન નીકળતા ઝઘડિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં વીજની દુલ થતાં અંધારવટ છવાયો હતો, ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ હતી, ભારે પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જેના કારણે લોકોને ગરમી અને બફારાથી રાહત મળી હતી, અચાનક કમોસમી વરસાદ પડતા ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે

ઈરફાન ખત્રી

રાજપારડી

 

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button