
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારામને રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાજીના દર્શન કર્યા
રાજપીપલા : જુનેદ ખત્રી
કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારામન આજે રાજપીપળા આવી પોહચ્યા હતા રાજપીપલા ખાતે આવેલ પૌરાણિક હરસિદ્ધિ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
એકતાનગર ખાતે નાણાં મંત્રીઓની કોન્ફરન્સમાં ભાગ લેવા આવ્યા હતા કેન્દ્રીય નાણાં મંત્રી જ્યાંથી આજે સવારે રાજપીપલા ખાતે આવેલ પૌરાણિક હરસિદ્ધિ માતાજીના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવી હતી નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયા એ કેન્દ્રીય મંત્રીનું સ્વાગત કર્યું હતું રાજપીપલા ખાતે દર્શન કરી તેઓ ડાકોર જવા રવાના
[wptube id="1252022"]






