
રાજપીપલા નાગરિક સહકારી બેન્કની ચૂંટણીમાં હિતરક્ષક પેનલનો ભવ્ય વિજય
રાજપીપળા: જુનેદ ખત્રી
રાજપીપલા નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાઈ હતી જેમાં હિતરક્ષક પેનલનો ભવ્ય વિજય થયો છે ચૂંટણીમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો મતદાન સમયે રાજપીપળા હાઇસ્કુલ ખાતે ભારે ભીડ જોવા મળી હતી જેમાં પરિણામ આવ્યા બાદ હિતરક્ષક પેનલનો ભવ્ય વિજય થયો છે તમામ બેઠકો ઉપર કબજો જમાવ્યો છે ત્યારે વિજયી ઉમેદવાર અને તેમના સમર્થકો માં ઉત્સાહ જોવા મળ્યો હતો મધ રાત્રે ઉજવણી કરી હતી
આંકડાકિય માહિતી જોઈએ તો
જનરલ બેઠક ઉપર
1) ડૉ. નિખિલ મહેતા – ૨૪૩૩ (જીત)
2) ડૉ. સમીર મહેતા – ૨૩૬૬ (જીત)
3) તેજશ ગાંધી – ૨૨૨૩ (જીત)
4) મનહર માલી – ૨૧૫૪ (જીત)
5) અમિત ગાંધી – ૨૦૩૮ (જીત)
6) હરીશ ગાંધી – ૧૯૬૭ (જીત)
7) ધર્મેશ પંડ્યા – ૧૮૫૧ (જીત)
8) પદ્મકાંત કાછીયા – ૧૮૪૧ (જીત)
9) પંકજ વ્યાસ – ૧૫૮૧ (હાર)
10) પંકિલ પટેલ – ૧૪૭૪ (હાર)
11) વિક્રમ મલાવીયા – ૧૨૧૧ (હાર)
12) કિરણ પંડ્યા – ૧૦૨૭ (હાર)
મહિલા અનામત બેઠક
1) જિજ્ઞાસાબેન પટેલ – ૧૯૭૪ (જીત)
2) કલ્પનાબેન કા.પટેલ – ૧૭૦૦ (જીત)
3) વૈભવીબેન શાહ – ૧૩૦૧ (હાર)
4) જ્યોતિબેન સથવારા – ૮૯૯ (હાર)
SC/ST અનામત બેઠક
1) ડૉ. નૈષધ પરમાર – ૧૫૨૨ (જીત)
2) વિરસિંગ તડવી – ૧૪૯૨ (હાર)






