
યોગેશ કાનાબાર રાજુલા
અમરેલી જિલ્લાનાજાફરાબાદ મરીન પોલીસે ચોરીના ગુનામાં 4 આરોપીને રૂપિયા 2,39,700 ના મુદ્દામાલ સાથે ઝડપી ને તેની વિરુદ્ધકાર્યવાહી કરી…
અમરેલી એસ.પી હિમકરસિંહ સાહેબ અને નાયબ પોલીસ અધિક્ષક એસ.બી વોરા સાહેબના માર્ગદર્શન હેઠળ ડિટેક્ટ થયેલા ગુનાઓને ડિટેક્ટ કરવા સૂચના આપેલ હોય જે અન્ય વે જાફરાબાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એલ. ચૌધરી સાહેબને રાહબારી હેઠળ જાફરાબાદ મરીન પોલીસ ની ટીમ દ્વારા સઘન તપાસ હાથ ધરી હતી જેમાં બાતમીદારો અને ટેકનિકલ સોસીસ દ્વારા ચોરી ગયેલા મુદ્દા માલ સાથે ચાર આરોપીઓને ઝડપી લીધા હતા.
મરીન પોલીસે આરોપીઓ પાસેથી કેબલનો બળેલો ત્રાંબાનો તાર 171 કિલો જેની કિંમત 1, 19,700 અને જનરેટર કિંમત રૂપિયા 1,20,000 કુલ રૂપિયા ₹2,39,700 ના મુદ્દા માલ સાથે મરીન પોલીસે ચારે આરોપીઓને ઝડપી તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી
[wptube id="1252022"]