GUJARATLUNAWADAMAHISAGAR

ભૂલી પડેલી મહિલા ને પરિવાર સાથે મિલન કરાવતી મહીસાગર મહિલા હેલ્પલાઇન

આસીફ શેખ લુણાવાડા

ભૂલી પડેલી મહિલા ને પરિવાર સાથે મિલન કરાવતી મહીસાગર મહિલા હેલ્પલાઇન

મહીસાગર જિલ્લાના લુણાવાડા માંથી જાગૃત નાગરિકે મહિલા હેલ્પલાઇન માં ફોન કરી ને જણાવેલ કે એક મહિલા તેના 4 વર્ષ ના બાળક સાથે અહીં બેઠી છે.જેથી મહિલા ને મદદ ની જરૂર છે.મહિલા હેલ્પલાઇન માં ફરજ બજાવતી ટીમ ઘટના સ્થળ પર જઈ પીડિતા સાથે પૂછ પરછ કરતા જણાવેલ કે તેમના માતા પિતા મુજરી કામ કરવા બરોડા ગયેલ છે જેથી હું મારા ભાઈ ભાભી સાથે રવ છું જેમાં મારા ભાઈ એ મારી જોડે જગડો કરી ઘરે થી જતી રે તેમ જણાવેલ જેથી હું ઘરે થી નીકળી ગયેલ તેમ જણાવેલ.ટીમ એ મહિલા એ જણાવેલ ગામ ની ટેલીફોનીક સંપર્ક કરી વાત ચીત કરી તો જાણવા મળ્યું કે મહિલા તે ગામ ના વતની છે જેથી પીડિતા ના ઘરે જઈ ભાઈ ભાભી સાથે વાત ચીત કરી કાયદાકીય માહિતી આપી સમજાવેલ .અને મહિલા ને રાખવા જણાવેલ .મહિલા ના ભાઈ ભાભી મહિલા ને રાખવા તૈયાર થયેલ અને હવે પછી હાથ નય ઉપાડી એ તેવું જણાવેલ .આમ મહિલા હેલ્પલાઇન ની ટીમ એ પિડીત મહિલા ને સહી સલામત તેમના ભાઈ ને સોંપેલ. આમ જીલ્લા માં મહિલા ઓ માટે 24 કલાક સેવા અર્થે કાર્યરત છે.

[wptube id="1252022"]
Back to top button