DAHODFATEPURAGUJARAT

વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને અનુલક્ષીને ફતેપુરા પોલીસ દ્વારા નગરમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરાયું

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટર-જુનેદ પટેલ-ફતેપુરા

આગામી તારીખ નવમી ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે.જે અનુસંધાને ફતેપુરા તાલુકામાં પણ આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે.જે અંતર્ગત આજે તારીખ 8 ઓગસ્ટ 2023 ના રોજ ફતેપુરા પોલીસ દ્વારા ફતેપુરા નગરમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button