
30 એપ્રિલ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
પાલનપુર ખાતે આજ રોજ મુખ્ય મથક ગુરુનાનક ચોક ખાતે ઇન્ડિયન ટાઈગર ગ્રુપ જે વર્ષ ૨૦૦૯ થી અબોલ પક્ષી માટે ની:શુલ્ક કુંડા વિતરણ કરતું ગ્રુપ જેમાં ચાલુ વર્ષ ૨૦૨૩ માં પણ ગરમી ની શરૂઆત થતાં ની સાથે ઇન્ડિયન ટાઈગર ગ્રુપ દ્વારા ની:શુલ્ક ૧૦૦૦ ઉપરાંત કુંડા તેમજ ૪૦૦ ઉપરાંત પક્ષી માટે માળા નું વિતરણ આજ રોજ કરવા માં આવેલ જેમાં પાલનપુર ની જનતા એ કેમ્પ નો લાભ લીધો જેમાં ITG ગ્રુપ નાં ચેરમેન પૂરવ ભાઈ મોદી ,વાઇસ ચેરમેન અંકિત ભાઈ મોઢ(મોદી) સાથે કાર્યકમ ની શરૂઆત ધારાસભ્ય અનિકેત ભાઈ ઠાકર , ભાસ્કર ભાઈ ઠાકર ,દિનેશ ભાઈ પટેલ , અતુલ ભાઈ જોશી, અશોક ભાઈ પટેલ, જીવદયા પ્રેમી ઠાકોર દાસ ખત્રી અનેક નામી અનામી આગેવાન કાર્યક્રમ ની શરૂઆત કરેલ સાથે ગ્રુપ સદસ્ય રવી ભાઈ મોદી, દીક્ષિત દરજી, કેયુર પ્રજાપતિ, રોનક ભાઈ પટેલ સહિત આગેવાન ઉપસ્થિત રહ્યા ને પ્રોગ્રામ ને બનાવ્યો હતો.



