
જંબુસર તાલુકાના મગણાદ ગામે દેશી ગાયને બે વાછરડા ને જન્મ્યા
પવિત્ર હિન્દુ વર્ષ ચૈત્ર માસના બીજા દિવસે મગણાદ ગામે મોટા વાંટા વિસ્તારમાં રહીશ વનરાજ સિંહ હિંમત સિંહ રણા ત્યાં તેમની પાલક ગૌવ માતાએ વિયાણમાં આજે એક સાથે બે વાછરડા ને જન્મ આપતાં આજુબાજુના રહીશો માં કુતુહલ સર્જાયું હતું
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
[wptube id="1252022"]





