
નાના રોઝદાર : ઇશરત મુનાફઅલી ખત્રી એ ચાર વર્ષની ઉંમરે પહેલો રોઝો રાખી ખુદાની બંદગી કરી
રાજપીપલા : જુનેદ ખત્રી
હાલ મુસ્લિમ સમુદાયનો મહત્વનો અને પવિત્ર એવો રમઝાન માસ શરૂ થઈ ગયો છે લોકો તપતિ ગરમી માં પવિત્ર રમઝાન માસના રોઝા કરી રહ્યા છે ત્યારે નાના ભૂલકાઓ પણ તેમાંથી બાકાત નથી દેડીયાપાડા ના મુનાફભાઈ ખત્રીના ૦૪ વર્ષીય પુત્રી ઇશરત એ જીવન નો પ્રથમ રોઝો રાખી ખુદા ની બંદગી કરી તેમજ સમગ્ર વિશ્વ શાંતિ માટે ખાસ દુઆઓ કરી છે
[wptube id="1252022"]






