BANASKANTHALAKHANI

Lakhani : ઢાણી ગામે ચામુંડા હડકમાઈ માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

ડીસા તાલુકાના ઢાણી ગામે ચામુંડા હડકમાઈ માતાજી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. આ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રથમ દિવસે શાસ્ત્રીઓએ વૈદિક મંત્રોચ્ચાર કરી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતા. ત્યારબાદ વિશાળ સંખ્યામાં શોભાયાત્રા નીકાળવામાં આવી હતી, ગ્રામજનો ઉત્સાહભેર શોભાયાત્રામાં ઉમટી પડી રેલીને સાર્થક બનાવી ધન્યતા અનુભવી હતી .સમસ્ત ઢાણી ગ્રામજનો ચામુંડા હડકમાઈ માતાજીની અમીદ્રષ્ટિ રહે તેવી આરાધના કરી માતાજીના આશિર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી. આ મહોત્સવમાં સામાજિક રાજકીય આગેવાનો સંતો મહંતો અને આજુબાજુ ગામમાંથી હજારોની સંખ્યામાં ભાવી ભક્તોએ માતાજીની પ્રતિષ્ઠા મહોત્સવમાં ઉપસ્થિત રહી માતાજીના દર્શનનો લહાવો લીધો હતો..

ભરત ઠાકોર ભીલડી

[wptube id="1252022"]
Back to top button