
તા.૬/૭/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
શ્રમ અને રોજગાર વિભાગના કેન્દ્રીય મંત્રીશ્રી ભુપેન્દ્ર યાદવ અને કેન્દ્રીય પશુપાલન મંત્રીશ્રી પુરષોત્તમ રૂપાલાનું રાજકોટ ખાતે રાજ્યના પ્રવાસન વિભાગના મંત્રીશ્રી મુળુભાઈ બેરા, સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્યો સર્વશ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી દર્શિતાબેન શાહ, મેયર શ્રી પ્રદિપભાઈ ડવ વગેરે પુષ્પગુચ્છ વડે તેમનું હાર્દિક સ્વાગત કર્યું હતું.


આ સમયે પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, શ્રી ગોવિંદભાઇ પટેલ, કલેક્ટર શ્રી પ્રભવ જોષી, અગ્રણી શ્રી મુકેશભાઈ દોશી, વીરેન્દ્રસીંહ ઝાલા,શ્રી માધવભાઈ દવે સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]








