
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જંબુસર તાલુકાના ટુંડજ ગામે” મેરી માટી મેરા દેશ” કાર્યક્રમ
ટુંડજ ગામે ગ્રામ પંચાયત સરપંચ કૈલાશબેન પ્રકાશભાઈ પરમાર. તેમજ તલાટી ક્રમ મંત્રી શ્રી ગ્રામ પંચાયતના સદસ્યો ગ્રામજનો અને શાળાના બાળકો સાથે આંગણવાડી વર્કર સહિત શિક્ષકો હાજર રહ્યા હતા આ પ્રસંગે શીલાફલકમ નુ અનાવરણ. વૃક્ષારોપણ વીરો કો વંદન. ધ્વજ વંદન રાષ્ટ્રગીત સહિતના વિવિધ કાર્યક્રમો ની ઉજવણી કરવામાં આવી હતી
આ પ્રસંગે ગામના ફોજી કાલિદાસ ભાઈ આશાભાઈ ગોહિલ નુ પરિવાર હાજર રહ્યું હતું આ પ્રસંગે ફોજી કાલિદાસ આશાભાઈ નુ સાલ ઓઢાડી ગામના તલાટીશ્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તો ફોજીના પત્ની ભારતીબેન કાલિદાસ નું સન્માન ટુંડજ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી કૈલાશબેન પ્રકાશભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ
[wptube id="1252022"]