
મોરબી(૨)સો ઓરડી નજીકથી દારૂની બોટલ સાથે ઇસમ ઝડપાયો

મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સો ઓરડી નજીકથી આરોપી જીગ્નેશભાઇ મનસુખભાઇ મહેમદાવાદીને વિદેશી દારૂની ત્રણ બોટલ કિંમત રૂપિયા 1050 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.
[wptube id="1252022"]





