AMRELISAVARKUNDALA
સાવરકુંડલા માં શ્રી જાગૃત હનુમાનજી યુવક મંડળ દ્વારા રામનવમી ની ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી

સાવરકુંડલા ના સંઘેડિયા બજાર માં આવેલ શ્રી જાગૃત હનુમાનજી યુવક મંડળ દ્વારા છેલ્લા ઘણા વર્ષો થી રામ નવમી ની ઉજવણી કરવામાં આવે છે જેમાં આ વર્ષે પણ ઉજવણી ના ભાગ રૂપે અંદાજીત 500 થી વધુ બાળકો ને બટુક ભોજન કરાવવા માં આવેલ અને બાળકો ને લંચ બોક્સ પણ આપવામાં આવેલ અને શ્રી જાગૃત હનુમાનજી યુવક મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે તેમ શ્રી જાગૃત હનુમાનજી યુવક મંડળ દ્વારા જણાવાયું હતું
રિપોર્ટર:યોગેશ ઉનડકટ સાવરકુંડલા અમરેલી
[wptube id="1252022"]