
તા.૨૮.૦૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદના ચોસાલાના કાળી ડેમ ખાતે DJ સંચલાકોની મિટિંગ યોજાઈ ભારતીય ટ્રાયબલ પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઉપસ્થિત
આજરોજ તા.૨૮.૦૨.૨૦૨૪ ના રોજ દાહોદ તાલુકાના ચોસાલા ગામ ખાતે આવેલ કાળી ડેમ ખાતે દાહોદ જિલ્લાના તાલુકાના ડી જે સંચાલકોની બેઠક યોજાઈ જે બેઠકમાં 31 માર્ચ સુધી દાહોદ જિલ્લામાં DJ સિસ્ટમ. માઈક. લાઉડ સ્પીકર. સહિત બાબતો સહિતની ઉપર પ્રતિબંધોની શરતોને અધીન પરવાનગી આપવા બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી હોવાનું જાણવાં મળેલ છે અને દાહોદ જિલ્લા એસોસિયન ડીજે સંચાલકો ટૂંક સમયમાં જિલ્લા કલેક્ટર આવેદનપત્ર આપશે એવું પણ જાણવા મળ્યું હતું
[wptube id="1252022"]