GUJARAT

*સ્વચ્છતા હી સેવા-નર્મદા જિલ્લો

રાજપીપલા
રિપોર્ટ -અનિશ ખાન બલુચી

*સ્વચ્છતા હી સેવા-નર્મદા જિલ્લો*

રાજપીપલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ “સ્વચ્છ ભારત”નું સૂત્ર આપ્યું હતું. ફરી એકવાર વડાપ્રધાનશ્રીએ “ગંદકી-ભારત છોડો” નું સૂત્ર આપી સ્વચ્છતા પર ભાર મૂક્યો છે.

હાલમાં રાજપીપલા નગરપાલિકા વિસ્તારમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસો વધી ગયા હતા ગંદકી દ્વારા ફેલાતા રોગોને અંકુશમાં લેવા માટે નગરપાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે રાજપીપલા નગરપાલિકાના જાગૃત મહિલા કોર્પોરેટર સપનાબેન વસાવા દ્વારા સિંધીવાડ વિસ્તારની સુધરાઈને જેસીબી મશીનથી સાફ કરાવવામાં આવી અનેસ્વચ્છતા હી સેવાનો સુંદર મેસેજ આપ્યો છે.

[wptube id="1252022"]
Back to top button