AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

ભારતીય વિધા ભવન અને ઇન્ફોસિસ ફાઉન્ડેશન દ્વારા કલ્ચરલ આઉટરીચ કાર્યક્રમ અર્તગત જે. એ. ઓડીટોરીયમમાં “પ્રતીક્ષા Unlimited” નાટકની ભજવણી કરવામાં આવી.

સૌ પ્રથમ ચૌલાદેવી એક પાત્રીય અભિનયમાં સોલંકી યુગમાં થઇ ગયેલા દેવદાસીની પુત્રી ચૌલાદેવી કે જે નૃત્યાંગના છે. તેણે સોમનાથનાં પુન: પ્રતિષ્ઠા માટે તેમના પતિ ભીમદેવને પ્રોત્સાહિત કર્યાં અને પ્રજાની વચ્ચે સતત જઈને ગુજરાતી ખમીરને જણાવ્યું. તો ધૂમકેતુની વાર્તા પૈકીની એક વાર્તા- પોસ્ટ ઓફિસ કે જેમાં અલી ડોસા કે જે પોસ્ટમેન પાસે પોતાની દીકરી મરિયમની ટપાલ માટે જીવન પસાર કરે છે. તે વાતમાં રજુ થઇ.

ત્રીજા પ્રસ્તુતિ ઓ ગોડ ! હજી કેટલી પ્રતીક્ષા માં બાળકોની મૈત્રી તથા ઈતર પ્રવૃતિઓનું ભારણ પુસ્તકિયું શિક્ષણ વચ્ચે રૂંધાતા જતા વિકાસની વાત કૃષ્ણ તથા સુદામા સાથેના સંવાદ થકી રજુ થઇ. ખ્યાતી ત્રિવેદી તથા આર્જવ ત્રિવેદી દ્વારા આ પ્રસ્તુતિ કરવામાં આવી.

[wptube id="1252022"]
Back to top button