GUJARAT

MORBI:મોરબી કારીયા સોસાયટીમાં જાહેરમા જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા

મોરબીની કારીયા સોસાયટીમાં જાહેરમા જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

 

મોરબી એ ડિવિઝન ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટીમાં રામદેવપીર મંદિર આગળ જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા મનીષભાઈ દેવકરણભાઇ ખાણધર, મશરૂભાઇ ગોકળભવિ કારેથા, અસ્લમભાઇ કાસમભાઈ દલવાણી, કાદરભાઈ દાઉદભાઈ શેખ, પરેશભાઈ મનુભાઈ પાટડીયાને રંગેહાથ ઝડપી લીધા હતા. પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.૧૪,૭૦૦/- કબ્જે લઇ આ સાથે તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

[wptube id="1252022"]
Back to top button