
અહેવાલ યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા માર્કેટિંગ યાર્ડ સામે ગંભીર અકસ્માત
રાજુલા માર્કેટિંગ યાર્ડ સામે આજે બપોરના સમયે એક ગંભીર અકસ્માત બનવા પામેલો જેમાં ટ્રક અને મોટરસાયકલ એક્ટિવા વચ્ચે આ અકસ્માતની ઘટના બનવા પામેલા અકસ્માતની ઘટના બનતા જ લોકોના ટોળેટોળા એકત્રિત થવા પામેલા અને ઉપરોક્ત ઘટનાની જાણ રાજુલા પોલીસને થતા રાજુલા પોલીસ સ્ટેશન ના પી.આઈ સહિતનો કાફલો ઘટનાસ્થળ દોડી આવેલો ત્યારબાદ બીજા ગ્રસ્ત ને સર્વ પ્રસંગ રાજુલા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવે જ્યાં તેમને વધુ ઇજા જણા હતા આ બીજા દ્રશ્યને રાજુલા સરકારી હોસ્પિટલમાંથી રાજુલા શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ ઇજાગ્રસ્ત નું નામ બાબુભાઈ જોશી નિવૃત્ત નાયબ મામલતદાર હોવાનું જાણવા મળેલ છે શહેરમાં આવી નાની મોટી ઘટનાઓ અવારનવાર થતી હોય છે ત્યારે રાજુલા શહેરના આવા ટ્રાફિક પોઇન્ટ પર પોલીસ પોઈન્ટ ફાળવવાની રાજુલા શહેરના લોકોની માંગણી ઉઠવા પામેલ છે